મિત્રો હાલમાં ગુજરાતી દિલોમાં રાજ કરી રહેલા અને લાખો લોકોની ભરપૂર મદદ કરી ચૂકેલા એવા બારડોલીના ખજૂરભાઈનું નામ સાંભણીનેજ દરેક ગુજરાતીનું હૈયું ધગધગ થાય છે.
તેમણે લોકોને કોરોના વખતે લોકોને આર્થિક રીતે ઘણી બધી મદદ કરી અને પોતાની કલાને કારણે બધાને હસાવ્યા પણ છે તો તમને ખજૂરભાઈના ઘર વિષેની માહિતી અને તે કેવું જીવન જીવે છે તે રસપ્રદ વાત જાણવા આગળ વાંચો ગુજરાતનાં આ કોમેડી એવા ખજૂરભાઈનો જન્મ 1985 માં સુખ પરિવારમાં બારડોલીમાં થયો હતો.
ખજૂરભાઈ પોતાના પરિવાર સાથે બાબેનના હાઇફાઈ ફેસીલીટી વાળા લેક સિટી બંગલામાં રહે છે આ ઉપરાંત તેમનું એક ઘર પૂનામાં પણ આવેલું છે આ ઉપરાંત તેમણે આઇટી કંપનીમા 2012 માં બિગબોસ માં કામ કરવાનો મોકો પણ મળ્યો હતો.
ખજૂરભાઈ બિગબોસ ઉપરાંત જલ્ક દિક લાજા કેબીસી અને ઈન્ડિયા ગોટ ટેલેન્ટ માં પણ કામ કરી ચૂક્યા છે.તેઓ તેમની ખજુર ભાઈ નામની યુટ્યુબ ચેનલ પર કોમેડી વિડીયો માટે લોકપ્રિય છે નીતિને બારડોલીમાંથી પોતાનું સ્કૂલિંગ અને ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે અને તેઓએ પુણે શહેરમાંથી માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી છે અને એલએલબી એમસીએ અને એમબીએની ડિગ્રી પૂર્ણ કરી છે.
વધુ વાંચો:ગુજરાતની મશહૂર અભિનેત્રી મમતા સોનીના ઘરનો નજારો, અભિનેત્રી ઘરમાં કરે છે આવા આવા કામ, જુઓ તસવીરો…
શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેઓએ IT ક્ષેત્રની કંપનીમાં નોકરી કરી છે આ ઉપરાંત તેઓ આઇટી જોબમાં 70K પગાર કમાતા હતા તેઓને આંતરિક સંતોષ મળતો ન હતો તો તેમણે તેના માતાપિતા સાથે ચર્ચા કરે છે અને વાત કરે છે મને IT ક્ષેત્રમાં રસ નથી અને હું ફિલ્મ ઉદ્યોગમાં કામ કરવા માંગતો હતો અને તેમને 70K પગારની નોકરી છોડવાનું નક્કી કર્યું અને વર્ષ 2012 માં ફિલ્મ ઉદ્યોગમાં પોતાનો સંઘર્ષ શરૂ કર્યો.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.