Gujarat soldier martyred in Jammu and Kashmir

જમ્મુ-કાશ્મીરમાં ફરજ બજાવતા અમદાવાદના બહાદુર જવાન મહિપાલસિંહ વીર ગતિને પ્રાપ્ત થયા; આખા ગામમાં સન્નાટો…

દોસ્તો દેશની રક્ષા કરતાં એવા સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના મોજીદદ ગામના વતની અને હાલ અમદાવાદમાં રહેતા સેનાના જવાન શહીદ થયા છે. જમ્મુ-કાશ્મીરના ફુલગ્રામમાં ભારતીય સેનામાં કામ કરી રહેલા આતંકવાદીઓ સાથેની અથડામણમાં મહિપાલસિંહ પ્રવીણસિંહ વાલા (ઉંમર-25) શહીદ થયા છે. અહેવાલ મુજબ શહીદ જવાન મહિપાલ સિંહના આવતીકાલે રાષ્ટ્રીય સન્માન અને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો […]

Continue Reading