દોસ્તો દેશની રક્ષા કરતાં એવા સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના મોજીદદ ગામના વતની અને હાલ અમદાવાદમાં રહેતા સેનાના જવાન શહીદ થયા છે. જમ્મુ-કાશ્મીરના ફુલગ્રામમાં ભારતીય સેનામાં કામ કરી રહેલા આતંકવાદીઓ સાથેની અથડામણમાં મહિપાલસિંહ પ્રવીણસિંહ વાલા (ઉંમર-25) શહીદ થયા છે.
અહેવાલ મુજબ શહીદ જવાન મહિપાલ સિંહના આવતીકાલે રાષ્ટ્રીય સન્માન અને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો છે શહીદ જવાન મહિપાલ સિંહની અંતિમ યાત્રા આવતીકાલે રવિવારે અમદાવાદની સદાશિવ સોસાયટી વિરાટનગરથી શરૂ થશે. લીલાનગર સ્મશાનભૂમિ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
કાશ્મીરના કુલગામના હાલાન જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતીના આધારે સુરક્ષા દળોએ વિશેષ ઓપરેશન શરૂ કર્યું હતું. આતંકીઓ સાથેની અથડામણમાં ત્રણ જવાન શહીદ થયા છે. તેમાંથી એક મહિપાલસિંહ વાલા મૂળ સુરેન્દ્રનગરનો હતો.
વધુ વાંચો:77 ની ઉંમરે પણ દાદીમાનો 25 વર્ષ જેવો જુસ્સો, બન્યા સફળ બિઝનેસમેન ! હવે કરે છે કારોડની કમાણી…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.