મલાઈકા અરોરાના પિતાનું સાતમાં માળેથી કુદતા નિધન, અભિનેત્રી પર તૂટયો દુ:ખનો પહાડ…
આ સમયના મોટા સમાચાર મુંબઈથી આવી રહ્યા છે. અભિનેત્રી મલાઈકા અરોરાના પિતાએ ખુદખશી કરી લીધી છે તેમણે છત પરથી કૂદીને જીવ આપી દીધો છે.તેમ ણે બાંદ્રામાં એક ઈમારતમાં ખુદખુશી કરી લીધી હતી. તમને જણાવી દઈએ કે અરબાઝ ખાનનો પરિવાર પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે. જ્યારે મલાઈકાને તેના પિતા અનિલના નિધનના સમાચાર મળ્યા ત્યારે તે […]
Continue Reading