Malaika Arora's Ex Husband Arbaaz Khan Reached At Father In Law Death

મલાઈકા અરોરાનો એક્સ પતિ અરબાઝ ખાન સસરાના નિધનના સમાચાર સાંભણી દોડી આવ્યો, જુઓ…

કોઈએ સપનામાં પણ વિચાર્યું ન હતું કે મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરા આવું ભયંકર પગલું ભરશે. મલાઈકાના પિતાએ બુધવારે સવારે 9 વાગે ખુદખશી કરી લીધી જ્યારે આ ઘટના બની ત્યારે મલાઈકા મુંબઈમાં નહોતી તે એક કાર્યક્રમના સંબંધમાં પુણે ગઈ હતી. પરંતુ આ દરમિયાન તેનો સહારો તે વ્યક્તિ બની ગયો જેને તેણે છૂટાછેડા આપી દીધા હતા. […]

Continue Reading