Malayalam actress Aparna Nair dies under suspicious circumstances

ફિલ્મ ઈન્ડસ્ટ્રીને લાગ્યો વધુ એક મોટો ઝટકો, 31 વર્ષની અભિનેત્રીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો…

હાલમાં વધુ એક ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી દુખદ સમાચાર સામે આવ્યા છે તાજેતરમાં મનોરંજન જગતમાંથી એક પછી એક દુઃખદ સમાચારો સામે આવી રહ્યા છે આવી સ્થિતિમાં વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત અભિનેત્રી અપર્ણા નાયરનું 31 તારીખે નિધન થયું છે મલમલાયામ અભિનેત્રી તેના તિરુવનંતપુરમ એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવી છે. જ્યારે અભિનેત્રીનું અવસાન થયું ત્યારે […]

Continue Reading