સુરતમાં 21 વર્ષીય પરિણીત યુવતી એ જીવન ટૂંકાવ્યું, એક વર્ષ પહેલાજ કર્યા હતા લવમેરેજ ને ભર્યું આવું પગલું…
ગુજરાતમાં એક પછી એક ખુદખશી કરીને જીવન ટૂંકાવવાના કેસ સામે આવી રહ્યા છે ત્યારે હવે વધુ એક કિસ્સો સામે આવ્યો છે સુરતમાં એક પાટીદાર યુવતીએ ખુદખશી કરીને જીવન ટૂંકાવ્યું છે વાલીની મંજૂરી વગર થયેલા પ્રેમ લગ્નનો કરૂણ અંજામ આવ્યો છે. સુરતમાં 21 વર્ષીય પાટીદાર પરિણીતાએ ઘરે ફાં!સો ખાઈ ખુદખશી કરી છે. લગ્નના એક વર્ષમાં જ […]
Continue Reading