1000 વાર બોલો જય ‘શ્રી રામ’ શું ફરક પડે છે…મોહમ્મદ શમીનું આ ઈન્ટરવ્યૂ દરેકે સાંભળવું જોઈએ…
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં ‘જય શ્રી રામ’ ના નારા વિશે મોટી વાત કહી. શમીએ કહ્યું કે ‘જય શ્રી રામ’ અને ‘અલ્લાહુ-અકબર’ બોલવામાં કોઈ નુકસાન નથી. જો મને એવું લાગે તો હું હજાર કહીશ કારણ કે તેનાથી કોઈ ફરક પડતો નથી. શમીએ ન્યૂઝ 18ને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, “દરેક ધર્મમાં તમને […]
Continue Reading