Holiday package of the cruise on which Mukesh Ambani is partying

મુકેશ અંબાણીના દીકરા અનંતની જે ક્રૂઝ પર પ્રિ-વેડિંગ પાર્ટી યોજાશે, તેનું ભાડું કેટલું? જાણો…

આ લક્ઝુરિયસ ક્રૂઝ પર અનંત રાધિકાની પ્રી-વેડિંગ સેરેમની યોજાશે તેની કિંમત અને ખાસિયત જાણીને તમે ચોંકી જશો. ખરેખર, અનંત અને રાધિકાનું ફંક્શન 29મી મેથી શરૂ થશે અને 1લી જૂન સુધી ચાલશે. અનંત અને રાધિકાની આ બીજી પ્રી-વેડિંગ સેરેમની છે જેમાં કરોડો રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. આ પ્રી-વેડિંગ જે ક્રૂઝ પર થશે તેનું નામ સેલિબ્રિટી […]

Continue Reading