મુનવ્વર ફારુકિએ છૂપી રીતે કર્યા લગ્ન, કોમેડિયનની નવી બેગમ સાથેની પહેલી તસવીર આવી સામે…
નવી બેગમ સાથે પહેલીવાર જોવા મળેલા મુનવર ફારૂકી, મહજબીન સાથે બીજા નિકાહની ઉજવણી કરી, શ્રીમતી ફારૂકી તેની સુંદર પત્ની સાથે કેક કાપતી જોવા મળે છે સ્ટેન્ડ અપ કોમેડિયન અને બિગ બોસ 17ના વિજેતા મુનાવર ફારૂકીએ ભલે તેના બીજા લગ્નના સમાચાર દુનિયાથી છુપાવવાનો પ્રયાસ કર્યો હોય. પરંતુ હવે દરેક ખૂણામાં સમાચાર ફેલાઈ ગયા છે કે મહેજબીન […]
Continue Reading