બિરયાની ને લઈને થયો ઝગડો, 3 લોકોએ રસ્તા વચ્ચે એક વ્યક્તિને આપ્યું દર્દનાક અવસાન, જુઓ CCTV વિડીયો…
હાલમાં ગજબ બનાવ સામે આવ્યો છે આ બનાવ તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં બિરયાનીને લઈને મોટો વિવાદ થયો હતો બિરયાનીને લઈને ઝઘડો એટલો વધી ગયો કે આ દરમિયાન એક વ્યક્તિનું અવસાન થઈ ગયું. ઝઘડામાં 3 લોકોએ એક વ્યક્તિનું જીવન સમાપ્ત કર્યું મૃતકની ઓળખ 22 વર્ષીય બાલાજી તરીકે થઈ છે. એક ન્યૂઝ ચેનલ અનુસાર આ ઘટના રવિવારે બની […]
Continue Reading