બાગમતી નદીમાં હોડીયું પલટી ખાઈ ગયું, સવાર હતા 32 જેવા સ્કૂલના બાળકો, 12 હજી પણ ગુમ, જાણો પૂરી ઘટના…
હાલમાં બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાંથી એક મોટો અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી મુજબ બાગમતી નદીમાં શાળાના બાળકોથી ભરેલી નાવ પલટી ગઈ હતી જણાવવામાં આવી રહ્યું છે કે દુર્ઘટના સમયે બોટમાં 30થી વધુ બાળકો સવાર હતા. આ અકસ્માત ગાયઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારના બેનિયાબાદ ઓપીમાં થયો હતો. બાળકોને નદીમાંથી બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી […]
Continue Reading