ગુજરાતનાં નામચીન બુટ!લેગર નાગદાન ગઢવીનું થયું નિધન, વેબ સિરીઝ ને પછાડે એવી છે સ્ટોરી, જાણો…
હાલમાં ખબર સામે આવી છે કે ગુજરાતના કુખ્યાત બુટ!લેગર નાગદાન ગઢવીનું હાર્ટ એટેકથી નિધન થયું છે. નાગદાન ગઢવી સાબરમતી સેન્ટ્રલ જેલમાં મજૂર કેદી તરીકે સજા ભોગવી રહ્યો હતો. મળતી માહિતી મુજબ નાગદાન ગઢવીને આજે ખેડા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાંથી વડોદરા પરત ફરતી વખતે સમા સાવલી રોડ પર તેમને હાર્ટ એટેક આવ્યો હતો. જે […]
Continue Reading