Ambalal Patel forecast for rain in Navratri

અંબાલાલ પટેલે કરી મૂડ મારી નાખે એવી આગાહી, નવરાત્રીને લઈને કહી દીધી આવી વાત, ખેલૈયાઓ…

ગુજરાતમાં વરસાદે ગુજરાતમાં ફરીથી આગમન કર્યું છે હવે આઠમા મહિનામાં કોરું કકાઢ્યા બાદ નવમા મહિનામાં પૂર જોશથી ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે હવે આવામાં રાજ્યમાં હવામાન દિગ્ગજ અંબાલાલ પટેલે આગહી કરી છે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે સપ્ટેમ્બર બાદ ઓક્ટોબરમાં પણ વરસાદ રહેશે. તેમણે કહ્યું કે જો ઓક્ટોબરમાં વરસાદ સારો રહ્યો તો નવરાત્રિ […]

Continue Reading