ગુજરાતમાં વરસાદે ગુજરાતમાં ફરીથી આગમન કર્યું છે હવે આઠમા મહિનામાં કોરું કકાઢ્યા બાદ નવમા મહિનામાં પૂર જોશથી ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે હવે આવામાં રાજ્યમાં હવામાન દિગ્ગજ અંબાલાલ પટેલે આગહી કરી છે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે સપ્ટેમ્બર બાદ ઓક્ટોબરમાં પણ વરસાદ રહેશે.
તેમણે કહ્યું કે જો ઓક્ટોબરમાં વરસાદ સારો રહ્યો તો નવરાત્રિ બગડી શકે છે. ખેલૈયામાં અત્યારથી જ નવરાત્રિ માટે ઉત્સાહ છે એ સમયે વરસાદ રહ્યો તો માહોલ બગડી શકી છે. ગયા વર્ષે પણ નવરાત્રિમાં વરસાદને કારણે નવરાત્રિના કેટલાક દિવસોમાં ખેલૈયા ગરબે રમી શક્યા નહોતા.
આ વર્ષે પણ એ સ્થિતિ પાછી જોવા મળે તેવી શક્યતા અંબાલાલ પટેલ વ્યક્ત કરી રહ્યાં છે. એટલે ભલે તમે નવરાત્રિની તૈયારીઓ કરો પણ તમારી સાથે રમવા માટે વરસાદ પણ તૈયારીઓ કરી રહ્યો છે. એટલે સાચવવું સારું.
વધુ વાંચો:Jawan Day 2 Collection: બીજા દેવસે જવાન ફિલ્મમાં મોટી ગિરાવટ, ફક્ત આટલા કરોડ કમાણી…
અંબાલાલનું કહેવું છે કે આ વખતે નવરાત્રિમાં વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે, 13 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે. 13 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી સિસ્ટમ ચાલુ રહેશે. 14 સપ્ટેમ્બર સુધીમાં નવી સિસ્ટમ બનશે જે મધ્યપ્રદેશ તરફ ખેંચાતા ગુજરાતમાં વરસાદ આવશે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.