સવારે ઠંડા પોરે મતદાન કરી લેજો! આગામી 4 દિવસ ગુજરાતમાં શેકાય જાવ એવી ગરમી પડશે…
આ વખતે ગરમી તમામ રેકોર્ડ તોડશે તેવી પણ સંભાવનાઓ વર્તાઈ રહી છે. ખાસ કરીને આવતીકાલથી આગામી 4 થી 5 દિવસ સુધી ગુજરાતમાં ભારે ગરમી અને ઉકળાટની સ્થિતિ રહેશે. હવામાન વિભાગ દ્વારા જેને લઈને 5 દિવસ હિટવેવની આગાહી કરી છે. 7 મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. મતદાન વચ્ચે ગુજરાતમાં ગરમીનો પારો 42 […]
Continue Reading