વડોદરા બોટ અકસ્માત મામલે પોલીસે ભર્યું મોટું પગલું, બોટ ઓપરેટર અને કોન્ટ્રાક્ટર સહિત 18 લોકો સામે FIR…
ગુજરાતના વડોદરાના હરાણી વોટર પાર્કમાં ગઈકાલે એક કરુણ ઘટના બની હતી શાળાના વિદ્યાર્થીઓથી ભરેલી બોટ તળાવમાં ડૂબી જતાં 12 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોના અવસાન થયા હતા. આ અકસ્માતમાં 18 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે બે લોકોની ધરપકડ કરી છે અન્ય લોકોની શોધખોળ ચાલુ છે. આ એફઆઈઆરમાં કોન્ટ્રાક્ટર અને બોટ ઓપરેટરના નામ પણ સામેલ […]
Continue Reading