Nita Ambani was offering aarti to Shankaracharya ji

શંકરાચાર્યની આરતી ઉતારી રહી હતી નીતા અંબાણી, મુકેશ અંબાણી હાથ જોડીને ઉભા હતા, જુઓ વિડીયો…

દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી અને જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ જ્યારે અનંત-રાધિકાના આશીર્વાદ સમારોહમાં હાજરી આપવા મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટર પહોંચ્યા ત્યારે આ દરમિયાન વરરાજા અનંત અંબાણીના માતા-પિતા નીતા અને મુકેશ અંબાણીએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. પરંપરાગત રીતે નીતા અંબાણીએ હાથમાં કલશ અને નારિયેળ સાથે શંકરાચાર્યની આરતી કરી હતી. આ દરમિયાન મુકેશ અંબાણી […]

Continue Reading