જો તમે પણ ભેળ ખાવાના શોખીન હોય તો આ જગ્યાની મુલાકાત જરૂરથી લેજો, આહાહા…જે ભેળ બને…
ભેળ હોય કે દાબેલી આ એવી વસ્તુ છે જે નાના બાળકોથી માંડી વૃદ્ધને પણ ભાવતી હોય છે.જો કે આજકલ ભેળ અને દાબેલીના સ્વાદ બદલાઈ ગયો છે દાબેલીમાં મસાલો ઓછો હોય તો ભેલમા માત્ર મમરા. પણ જો તમે હજુ પણ સ્વાદિષ્ટ ભેળ અને દાબેલી ને યાદ કરતા હોય અને જો રાજકોટની આસપાસ હોય તો મોકો જવા […]
Continue Reading