ભેળ હોય કે દાબેલી આ એવી વસ્તુ છે જે નાના બાળકોથી માંડી વૃદ્ધને પણ ભાવતી હોય છે.જો કે આજકલ ભેળ અને દાબેલીના સ્વાદ બદલાઈ ગયો છે દાબેલીમાં મસાલો ઓછો હોય તો ભેલમા માત્ર મમરા.
પણ જો તમે હજુ પણ સ્વાદિષ્ટ ભેળ અને દાબેલી ને યાદ કરતા હોય અને જો રાજકોટની આસપાસ હોય તો મોકો જવા જ ન દેતા રાજકોટવાસીઓ સ્વાદિષ્ટ ભેળ અને દાબેલી માટે એક વાર બજરંગ ભેળ ની મુલાકાત જરૂર લેજો.
શાધુવસવાની રોડ પર આવેલ શાંતિ હોસ્પિટલ સામે આ દુકાન આવેલ છે.બજરંગ ભેળ ની ખાસિયત ની વાત કરીએ તો હાઇજીન ના ધ્યાન સાથે ઓછા પૈસામાં ભરપૂર પ્રમાણમાં ભેળ મળે છે સાથે જ દાબેલી માં ઘરનો બનાવેલ મસાલો વાપરવામાં આવે છે.
જેને કારણે એક દિવસ પડી રહ્યા પછી પણ સાંજ સુધી દાબેલીનો સ્વાદ બદલાતો નથી ભેળમાં મમરા, સેવ અને ચટણી ઉપરાંત સીંગદાણા, દાડમ, બટાકાનો મસાલો ભરી માત્ર ૪૫ રૂપિયામાં પેટ ભરાઈ જાય તેવી ભેળ આપવામાં આવે છે પાછલા બાર વર્ષથી ચાલી રહેલી આ દુકાનમાં દાબેલીનો કીમત માત્ર ૨૫ રૂપિયા છે.
વધુ વાંચો:આ છે ગુજરાતનું સૌથી મોટું ગણેશ મંદિર, જેની પ્રસંશા આખા વિશ્વમાં થાય છે, જુઓ તસવીરો…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.