દીકરી રાહા અને આલિયા ભટ્ટ સાથે અનંત અંબાણીના લગ્નનમાં પહોંચ્યા રણબીર સિંહ, જુઓ તસવીરો…
મિત્રો, મુકેશ અંબાણી અને નીત અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીનું પ્રી-વેડિંગ ફંક્શન જામનગરમાં યોજાવા જઈ રહ્યું છે આ ફંક્શન 1લીથી 3જી માર્ચ દરમિયાન યોજાશે જે માટે બોલિવૂડની અનેક હસ્તીઓ પહોંચી છે સલમાન ખાન પછી અર્જુન કપૂર અને બીજી ઘણી મોટી હસ્તીઓ પણ પહોંચી છે. હવે રણબીર કપૂર પણ તેના પરિવાર સાથે જામનગર પહોંચી ગયો છે […]
Continue Reading