મિત્રો, મુકેશ અંબાણી અને નીત અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીનું પ્રી-વેડિંગ ફંક્શન જામનગરમાં યોજાવા જઈ રહ્યું છે આ ફંક્શન 1લીથી 3જી માર્ચ દરમિયાન યોજાશે જે માટે બોલિવૂડની અનેક હસ્તીઓ પહોંચી છે સલમાન ખાન પછી અર્જુન કપૂર અને બીજી ઘણી મોટી હસ્તીઓ પણ પહોંચી છે.
હવે રણબીર કપૂર પણ તેના પરિવાર સાથે જામનગર પહોંચી ગયો છે તાજેતરમાં કપૂર ફેમેલી એરપોર્ટ પર જોવા મળ્યા હતા 29 ફેબ્રુઆરીએ, રણવીર કપૂર તેના સમગ્ર પરિવાર એટલે કે નીતુ કપૂર, આલિયા ભટ્ટ અને સાથે જામનગર જવા રવાના થયો હતો.
ફોટો ક્રેડિટ:ગૂગલ
સાથે નાની પરી દીકરી રાહા કપૂર પણ જોવા મળી આ દરમિયાન અભિનેતાને પાપારાઝી દ્વારા તેના હંમેશની જેમ, રણબીર કપૂરનો ડેશિંગ લુક એરપોર્ટ પર કેમેરામાં કેદ કરવામાં આવ્યો હતો અભિનેતાએ સફેદ ટી-શર્ટ સાથે વાદળી જેકેટ પહેર્યું હતું.
વધુ વાંચો:‘દીદી તેરા દેવર દિવાના’ વાળી સાડીમાં માધુરી દીક્ષિતે દેખાડ્યો હોટ લુક, 56ની ઉંમરે લાગી 26 જેવી, જુઓ…
ફેન્સને જોઈને રણબીર, માત્ર સ્મિત જ નહીં પરંતુ તેમના માટે પોઝ પણ આપ્યા હતા, જ્યારે અભિનેતાની પત્ની અને અભિનેત્રી આલિયા ભટ્ટે એરપોર્ટ પર બેજ કલરનો બેજ પહેર્યો હતો સાથે અભિનેતાની માં અને અભિનેત્રી નીતુ કપૂર પણ તેની સાથે આવી હતી.
ફોટો ક્રેડિટ:ગૂગલ
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.