આ વખતે રક્ષાબંધનમાં ઘરેજ બનાવો ગુલાબની બરફી! દુકાનની પણ ભૂલી જશો, આ રેસીપી અજમાવી જુઓ…
હવે રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે એટલે પરિવારમાં મીઠાઈનો બંદોબસ્ત ચાલુ છે બજારમાં મળતી મોંઘું મીઠાઇ હવે તમે ઘરેજ બનાવ શકો છો આજે અમે તમને ગુલાબની બરફી બનાવવાની સરળ રીત જણાવીશું જેનાથી તમે પરિવારમાં મીઠાશ વધારી શકો છો. ગુલાબની મીઠાઇ તૈયાર કરવા માટેની સામગ્રી: 2 લિટર ચોખ્ખું દૂધ, 100 ગ્રામ દૂધ પાવડર, 100 ગ્રામ ખાંડ […]
Continue Reading