Mukesh Ambani lost 13 thousand crores in just 10 minutes

ભયો ભયો! મુકેશ અંબાણીને માત્ર 10 મિનિટમાં 13 હજાર કરોડનું નુકશાન, શેરના ભાવ તળિયે પહોંચી ગયા…

હાલમાં રિલાયન્સ કંપનીને લઈને ખરાબ સમાચાર સામે આવ્યા છે જ્યાં AGM પછી સતત બીજા દિવસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે શેરમાં ઘટાડો નજીવો ઘટાડો હોવા છતાં તે પછી પણ કંપનીની માર્કેટ કેપમાં 13% ઘટાડો થયો છે માત્ર 10 મિનિટ 13 હજાર કરોડથી વધુ રૂપિયાનું નુકશાન થયું છે. બીજી તરફ સોમવારે બપોરે 2 […]

Continue Reading