જામનગરમાં રીવાબા જાડેજા અને પુનમ બેન માડમ વચ્ચે થઈ તૂતૂ-મેમે, રિવાબા થયા ગુસ્સે, જુઓ…
જામનગરમાં ધારાસભ્ય રિવાબા જાડેજા અને મેયર બીનાબને કોઠારી વચ્ચે મોટી બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું છે. શહેરમાં ‘મારી માટી, મારો દેશ કાર્યક્રમ’માં ધારાસભ્ય રિવાબા જાડેજા અને મેયર બીનાબેન કોઠારી વચ્ચે જાહેરમાં તુતુ-મેમે થઈ હતી જોકે કઈ બાબતે ધારાસભ્ય અને મેયર વચ્ચે બોલાચાલી થઈ તે હજુ સુધી સામે આવ્યું નથી. ચાલુ કાર્યક્રમમાં જ MLA રિવાબા જાડેજા […]
Continue Reading