Video: બદમાશ ઘરમાં ઘૂસી મહિલાને સરનામુ પૂછવાના બહાને ચેઈન લૂંટી ગયો, વીડિયો વાયરલ…
વિડિયોમાં દેખાતી ઘટના યુપીના આગ્રાની કોલોનીમાં બાઈકર્સ ગેંગે એક હિંમતવાન ઘટનાને અંજામ આપ્યો છે. ગેંગનો એક બદમાશ ઘરમાં ઘૂસી મહિલાના ગળામાંથી સોનાની ચેઈનની લૂંટ ચલાવી હતી. મહિલાએ બદમાશ સામે લડત આપી હોવા છતાં બદમાશ મહિલાની ચેઈન લૂંટવામાં સફળ રહ્યો હતો. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. વિડિયોમાં દેખાતી ઘટના રવિવારની છે સવારે નવ […]
Continue Reading