આ છે દુનિયાની સૌથી મોટી પાર્લામેન્ટ બિલ્ડિંગ; જેને ચાંદ પરથી પણ જોઈ શકાય છે ! જુઓ ફોટા ક્યાંની છે…
તમે તાજમહેલ બનાવનાર મજૂરના હાથ કાપી નાખવાવાળી કહાની તો સાંભળી જ હશે આવી જ એક બીજા વ્યક્તિની કહાની પણ સામે આવી છે આ વ્યક્તિએ ચાંદ પરથી પણ જોઈ શકાય એવી એક બિલ્ડિંગનુ નિર્માણ કર્યું હતું તેમ છતાં લોકોએ તેને મારી નાખ્યો હતો. એક ખબર પ્રમાણે રોમાનિયાની પાર્લામેન્ટ જેને રોમાનિયાના પૂર્વમંત્રી નીકોલે તૈયાર કરાવી હતી તે […]
Continue Reading