તમે તાજમહેલ બનાવનાર મજૂરના હાથ કાપી નાખવાવાળી કહાની તો સાંભળી જ હશે આવી જ એક બીજા વ્યક્તિની કહાની પણ સામે આવી છે આ વ્યક્તિએ ચાંદ પરથી પણ જોઈ શકાય એવી એક બિલ્ડિંગનુ નિર્માણ કર્યું હતું તેમ છતાં લોકોએ તેને મારી નાખ્યો હતો.
એક ખબર પ્રમાણે રોમાનિયાની પાર્લામેન્ટ જેને રોમાનિયાના પૂર્વમંત્રી નીકોલે તૈયાર કરાવી હતી તે દુનિયાની એક માત્ર એવી બિલ્ડિંગ છે જેને ચાંદ પરથી પણ જોઈ શકાય છે જોકે નીકોલે દેશના નાગરિકોને જમવાનું આપવાની જગ્યા પર બધા જ પૈસા આ બિલ્ડિંગને તૈયાર કરવામાં લગાવી દીધા હતા.
photo credit: Navbharat Times(google)
જેને કારણે રોમાનિયાના લોકોએ તેને તાનાશાહ ગણી તેને અને તેની પત્નીને દીવાલ સાથે રાખી ગોળીઓ મારી દીધી હતી કહેવાય છે કે આ એક બિલ્ડિંગ બનાવવામાં ૩ ખરબ ડોલરનો ખર્ચ થયો હતો.
photo credit: Dreamstime(google)
એટલું જ નહિ આ એક બિલ્ડિંગને બનાવવામાં ૨૦ લાખ જેટલા મજૂર લગાવવમાં આવ્યા હતા આ બિલ્ડિંગ ૩ લાખ ૬૫ હજાર સ્ક્વેર મીટરમાં ફેલાયેલી છે.તેની દિવાલો ૮ મીટર ઊંચી છે અને બિલ્ડિંગમાં કુલ ૧ હજાર રૂમ આવેલા છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.