ટીવી અભિનેત્રી રૂબીના દિલૈકે બતાવ્યું પોતાનું બેબી બંપ, ચહેરા પર જોવા મળ્યો પ્રેગ્નન્સી ગ્લો, જુઓ તસવીરો…
બિગ બોસ 14 ની વિનર રૂબીના દિલાઈક આ દિવસોમાં પ્રેગ્નન્ટ છે હાલમાં રૂબીનાની બેબી બમ્પ તસવીરો ચર્ચામાં છે. આ તસવીરોમાં રૂબીના બ્લેક આઉટફિટમાં તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. રૂબીનાનો ચહેરો પણ એકદમ બદલાયેલો દેખાય છે. photo credit: (google) રૂબીના દિલાઈકે બેબી બમ્પના કેટલાક ફોટોશૂટ કરાવ્યા છે જે તેણે ઈન્સ્ટાગ્રામ પર પણ પોસ્ટ […]
Continue Reading