દેશના સૌથી મોટા બિઝનેસમેનનું હદય એકાએક બંધ પડ્યું, સ્કૂટર પર નમકીન વેચીને ધંધો શરૂ કર્યો હતો…
હાલમાં એક દુખદ ખબર સામે આવી છે દેશના મશહૂર બિઝનેસમેન એવા સહારા ગ્રૂપના વડા સુબ્રત રોયનું હૃદયરોગના હુમલાના કારણે મુંબઈની એક હોસ્પિટલમાં નિધન થયું છે તેઓ 75 વર્ષના હતા. સહારા ઈન્ડિયાએ માહિતી આપી હતી કે સુબ્રત રોય સહારા મેટાસ્ટેટિક સ્ટ્રોક, હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસથી પીડિત હતા સુબ્રત રોયે રિટેલ, રિયલ એસ્ટેટ, મેન્યુફેક્ચરિંગ, એવિએશન, મીડિયા […]
Continue Reading