South actress Arundhati Nair seriously injured in road accident

હોસ્પિટલમાં વેન્ટિલેટર પર છે આ ફેમસ અભિનેત્રી, પરિવાર પાસે સારવારના પૈસા પણ નથી, માંગી મદદ…

સાઉથની જાણીતી અભિનેત્રી અરુંધતી નાયર જે જીવન અને મૌ!ત વચ્ચેની લડાઈ લડી રહી છે. વાસ્તવમાં, 14 માર્ચે, અભિનેત્રી કેરળના કોવલમમાં બાઇક અકસ્માતનો શિકાર બની હતી. અકસ્માત બાદ અભિનેત્રીને તિરુવનંતપુરમની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ સમાચારને તાજેતરમાં અરુંધતી નાયરની બહેન આરતી નાયરે સમર્થન આપ્યું છે, જેમણે એમ પણ કહ્યું છે કે અભિનેત્રી ગંભીર રીતે ઘાયલ […]

Continue Reading
South actress Arundhati Nair seriously injured in a road accident

સાઉથ ઈન્ડસ્ટ્રીની અભિનેત્રી સાથે થયો ઘંભીર અકસ્માત, વે!ન્ટિલેટર પર લડી રહી છે જિંદગીનો જંગ…

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે.ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એક યુવા અભિનેત્રીનો ભયાનક અકસ્માત થયો છે અને આ અકસ્માતમાં અભિનેત્રી ગંભીર રીતે ઘાયલ થઈ છે. અભિનેત્રીના પરિવારજનોએ જણાવ્યું કે અભિનેત્રીની હાલત એકદમ નાજુક છે. અભિનેત્રીનું જીવન અને તે નિધનની વચ્ચેની લડાઈ લડી રહી છે. તેને હવે વેન્ટિલેટર પર મૂકવામાં આવી છે અને ચાહકોએ […]

Continue Reading