સાળંગપુર હનુમાનજીના વિવાદ મામલે રાજભા ગઢવી પણ ઉકળ્યાં, કહ્યું- ભીંતચિત્રો તો કઢાવી નાખીશું પણ…
સાળંગપુરમાં આવેલી સારંગપુરના પ્રતિમાની નીચે પ્રદર્શિત કરાયેલી તસવીરોને લઈને વિવાદ સર્જાયો છે આને લઈને ચારેય બાજુલોકો ટીકા કરી રહ્યા છે કિંગ ઓફ સાળંગપુરની 54 ફૂટ ઊંચી પ્રતિમાના ભીંચ ચિત્રો વિવાદમાં આવ્યા છે આ પ્લેટ જેવી તસવીરોમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને વંદન કરતા દર્શાવવામાં આવ્યા છે. હવે આ મામલો વધુ ઉકળ્યો છે હવે બ્રહ્મ સમાજે પણ […]
Continue Reading