સલમાન ખાનના ઘરની બહાર ફા!યરિંગ કરનારા બે શૂટરોનો ફોટો આવ્યો સામે, આ ગેંગે લીધી હતી જવાબદારી…
અભિનેતા સલમાન ખાનના મુંબઈવાળા ગેલેક્સી એપાર્ટમેન્ટ ઘરની બહાર ફાયરિંગ કરનારા બે હુમલાખોરોની તસવીરો સામે આવી છે. હુમલાખોર બ્લેક એન્ડ વ્હાઇટ ટી-શર્ટમાં જોવા મળી રહ્યો છે આ તસવીરોના આધારે બંનેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય એજન્સીઓને બંને શૂટર્સ વિશે મહત્વની કડીઓ મળી છે. લોરેન્સ બિશ્નોઈની ગેંગે સલમાનના ઘરની બહાર ફાયરિંગની જવાબદારી લીધી […]
Continue Reading