આ 4 રૂપિયાના શેરે રાતોરાત લોકોની તિજોરીઓ ભરી, રોકાણ કરતા પહેલાં જાણીલો આ શેર વિષે…
શેર બજારમાં રોકાણ કરતા પહેલાં જાણી લો આ નફાદાર શેર વિશે જેણે લોકોને રાતોરાત બનાવી દીધા કરોડપતિ અપાર ઈન્ડસ્ટ્રીઝનો શેર ફરી એકવાર રેકોર્ડ હાઈથી વધી રહ્યો છે. ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં શેર રૂ. 410 વધીને રૂ. 4703.60 થયો હતો શેરની છેલ્લા 52 સપ્તાહની ઊંચી સપાટી 4,825 રૂપિયા છે. 1958 માં શરૂ થયેલ કંપનીના સ્ટોક, જે ટ્રાન્સમિશન […]
Continue Reading