48 વર્ષની ઉંમરે શિલ્પા શેટ્ટીએ બનાવ્યા સિક્સ પેક એબ્સ, વિડીયો જોઈ ફેન્સ થયા હેરાન…
લાગે છે કે અભિનેત્રી શિલ્પા શેટ્ટી તેની ઉંમર સાથે નાની થઈ રહી છે. 48 વર્ષની ઉંમરે પણ તે પોતાના પોશાક અને ફિટ બોડીથી કોઈપણને માત આપી શકે છે. એક્ટિવ સોશિયલ મીડિયા યુઝર હોવાના કારણે શિલ્પા તેની ફિટનેસની ઝલક તેના ફેન્સ સાથે શેર કરતી રહે છે. અભિનેત્રી તંદુરસ્ત આહારનું પાલન કરવામાં, સારી જીવનશૈલી જીવવામાં અને યોગ […]
Continue Reading