બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં છવાયો સન્નાટો, શોલે ફિલ્મના ફેમસ અભિનેતાનું નિધન થતાં બૉલીવુડ શોકમાં…
બૉલીવુડ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ફરી એકવાર એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. પ્રખ્યાત અભિનેતા બિરબલ ખોસલાનું 84 વર્ષની વયે નિધન થયું છે અભિનેતાએ ગઈકાલે એટલે કે મંગળવારે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા અને આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું. બીરબલ લાંબા સમયથી બીમારીથી પીડાતા હતા અને મુંબઈની ધીરુભાઈ કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. […]
Continue Reading