South actress Nayanthara celebrated her first wedding anniversary

સાઉથ અભિનેત્રી નયનતારાએ પતિ વિગ્નેશ સાથે સેલિબ્રેટ કરી લગ્નની પહેલી એનિવર્સરી, જુઓ ખાસ તસવીરો…

સાઉથના સુપરસ્ટાર નયનથારા અને વિગ્નેશ શિવન 8 જૂને તેમના લગ્નની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે આ ખાસ અવસર પર વિગ્નેશે નયનતારા સાથેના કેટલાક રોમેન્ટિક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ તસવીરોમાં વિગ્નેશ અને નયનતારા એકબીજામાં ડૂબેલા જોવા મળે છે. આ રોમેન્ટિક તસવીરો સાથે વિગ્નેશએ લગ્નની પ્રથમ વર્ષગાંઠ પર પત્ની નયનતારા માટે પ્રેમથી […]

Continue Reading