Sridevi's daughter is divorcing her husband

શ્રીદેવીની ઓનસ્ક્રીન પુત્રી તેના પતિથી લઈ રહી છે છૂટાછેડા, અભિનેત્રીએ આપ્યો સંકેત, જાણો શું છે હકીકત…

મિત્રો બૉલીવુડ એક્ટ્રેસ શ્રીદેવીની ઓનસ્ક્રીન પુત્રી સેજલ અલી જેણે મોમ ફિલ્મમાં શ્રીદેવીની પુત્રીની ભૂમિકા ભજવી હતી તે આ દિવસોમાં તેના અંગત જીવન વિશે ચર્ચાઓ કરી રહી છે પાકિસ્તાની અભિનેત્રી સજલ અલીએ ભારતમાં પણ ફિલ્મ મોમમાં શાનદાર ભૂમિકા ભજવીને જબરદસ્ત ફેન ફોલોઈંગ બનાવ્યું હતું. હવે અભિનેત્રી તેના પતિથી છૂટાછેડાના સમાચારને લઈને હેડલાઇન્સમાં છે તાજેતરમાં તેણે તેના […]

Continue Reading