પાકિસ્તાન બોર્ડર પર પહોંચ્યા સની દેઓલ ! BSF જવાનો સાથે લડાવ્યો પંજો, લાગ્યા ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ’ ના નારા…
સની દેઓલ દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ગદર 2 આવતા અઠવાડિયે 11 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મની રિલીઝ પહેલા સની દેઓલ પાકિસ્તાન બોર્ડર પર પહોંચ્યો હતો જ્યાં તેણે માત્ર દેશના જવાનોને જ નહી પરંતુ તનોટ માતાના મંદિરની મુલાકાત પણ લીધી હતી. આ અવસરે પાકિસ્તાન બોર્ડર પર હિન્દુસ્તાન ઝિંદાબાદ હૈ ઝિંદાબાદ થા અને ઝિંદાબાદ […]
Continue Reading