31 children were born simultaneously in Surat's Diamond Hospital

સુરતની ડાયમંડ હોસ્પિટલે રચ્યો ઈતિહાસ ! એકે સાથે 31 બાળકોનો થયો જન્મ, જુઓ ફોટા…

દુનિયામાં એકે સાથે એકજ ટાઈમે હજારો બાળકો પેદા થાય છે ત્યારે હાલમાં સુરતની ડાયમંડ હોસ્પિટલમાં એક જ દિવસમાં ૩૦ ડિલીવરી થતા હોસ્પિટલનો માહોલ બાળકોના અવાજથી ગુંજી ઉઠ્યું. મળતી માહિતી મુજબ સુરતની ડાયમંડ હોસ્પિટલમાં ગઈકાલે 19 ઓગસ્ટના રોજ 30 બાળકોનો જન્મ થયો હતો ૩૦ ડિલીવરીમાં એક જુડવા બાળકો પણ સામેલ છે આમ કુલ 31 બાળકોમાંઅને 14 […]

Continue Reading