ઓમ શાંતિ: સુરતમાં કે!મિકલ ભરેલા ડ્રમમાંથી ગેસ લીક થતાં 4 કામદારોના અવસાન, જાણો સમગ્ર ઘટના…
દોસ્તો હાલમાં દુખદ ખબર સામે આવી છે કે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાની મોટા બોરસરા જીઆઈડીસીમાં બુધવારે સાંજે કેમિકલના ડ્રમમાંથી ગેસ લીકેજ થતાં 4 કામદારોના અવસાન થયા હતા. આ ઘટનામાં બેભાન થઈ ગયેલા અન્ય એક કામદારને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા જ જીપીસીબીની ટીમ પોલીસ કાફલા સાથે બોરસરા જીઆઈડીસીની નીલમ ઈન્ડસ્ટ્રીઝ ખાતે પહોંચી […]
Continue Reading