વિરાટ કોહલીને ઓપનિંગ કરાવો…’દાદા’ સૌરવ ગાંગુલીએ T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાને આપી સલાહ…
ICC T20 વર્લ્ડ કપ 2024નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. T20 વર્લ્ડ કપની 9માં એડિશનની શરૂઆત અમેરિકા અને કેનેડા વચ્ચેની મેચથી થશે. ટીમ ઈન્ડિયા તેની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમશે. વિરાટ કોહલીએ આ T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ માટે ઓપનિંગ કરવું જોઈએ. આ અમે નહીં પરંતુ ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલી કહી […]
Continue Reading