લાંબા સમય બાદ દેખાઈ તારક મહેતાની ‘દયાબેન’, પતિ અને બાળકો સાથે કર્યો અશ્વમેધ યજ્ઞ, જુઓ…
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનની ભૂમિકા ભજવીને તે વર્ષોથી દર્શકોના દિલ પર રાજ કરી રહી છે દિશા વાકાણીને કોઈ પરિચયની જરૂર નથી, તે તેના ઉત્તમ કોમિક ટાઈમિંગ અને રમુજી સંવાદોથી બધાને હસાવવા માટે પ્રખ્યાત છે. આ દરમિયાન વર્ષો પછી દયાબેનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પોતાના પરિવાર સાથે અશ્વમેધ યજ્ઞ કરતી જોવા […]
Continue Reading