T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમનું એલાન, આ ખેલાડીઓને મળ્યો મોકો જ્યારે આ દિગ્ગજ ખેલાડી બહાર…
ગુડ ન્યૂઝ: BCCIએ T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે જ્યાં રોહિત શર્માને ટીમની કમાન સોંપવામાં આવી છે જ્યારે હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બેટ્સમેન રિષભ પંત અને સંજુ સેમસનને વિકેટકીપર બેટ્સમેન તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે કેએલ રાહુલને તક મળી નથી. જ્યારે રિંકુ […]
Continue Reading