A mother committed suicide by hanging her two children in Surat

હે ભગવાન….! સુરતમાં બે બાળકો સાથે માં એ કર્યું એવું કે, પરિવારનો માળો પળ વારમાં તૂટી પડ્યો…

હાલ જ્યાં જુઓ ત્યાં ખુદખુશીના બનાવ સામે આવે છે હાલ સુરતમાંથી એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ રાંદેર ઇલાકામાં માતાએ બે સંતાનોને અવસાનના ઘાટ ઉતારી પોતે પણ ખુદખુશી કરી લીધી છે બીજી તરફ આ બનાવની જાણ થતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરત જિલ્લાના રાંદેર […]

Continue Reading