હાલ જ્યાં જુઓ ત્યાં ખુદખુશીના બનાવ સામે આવે છે હાલ સુરતમાંથી એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ રાંદેર ઇલાકામાં માતાએ બે સંતાનોને અવસાનના ઘાટ ઉતારી પોતે પણ ખુદખુશી કરી લીધી છે બીજી તરફ આ બનાવની જાણ થતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરત જિલ્લાના રાંદેર વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની વાસમાં રવિવારે માતાએ બે માસૂમ સંતાનોને ગ!ળે ફાં!સો આપી મોતને ઘાટ ઉતારી પોતે પણ ખુદખુશી કરી લીધી હતી અંતે હસતો-રમતો પરિવાર વિખેરાઈ ગયો છે.
તપાસમાં ખુદખુશીનું કારણ ઘર કંકાસ હોવાનું સામે આવ્યું છે. મૃતક મહિલાનું નામ રીટા દેવી છે જ્યારે બે સંતાનમાં એક 5 વર્ષીય પુત્ર અને 11 વર્ષીય પુત્રી છે મળતી માહિતી પ્રમાણે રિટાદેવી પતિ કરિયાણાની દુકાન ચલાવતો હતો.
વધુ વાંચો:એકલા આ કલાકારે શાહરુખ ખાન અને સની દેઓલને ચમકાવી દીધા, આ ના હોત તો ફિલ્મો ફ્લોપ થઈ જાત…
મુન્ના પ્રસાદ યાદવ તેને ત્યાં કામ કરતો હતો. આ દરમિયાન રીટાદેવી અને મુન્ના વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. પરિણામે રીટાએ તેના પતિ રાજેશ સાથે છૂટાછેડા લઈ મુન્ના સાથે લગ્ન કરી લીધા હતા. જોકે, બીજા પતિ મુન્ના યાદવ અને રીટાદેવી વચ્ચે છેલ્લા ઘણા સમયથી અવાર-નવાર ઝઘડો અને તકરાર થતી હતી.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.