ગુજરાતી ફિલ્મો ની મશહૂર અભિનેત્રી એ કરી લીધા લગ્ન, હાલમાં તસ્વીરે ફેન્સના દિલ જીતી લીધા, જુઓ…
દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણા કલાકારો લગ્ન કરી રહ્યા છે એ વચ્ચે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ફેમસ અભિનેત્રી એ લગ્ન કરીને નવા જીવનમા પ્રવેશ કર્યો છે. શરણાઈઓ ના સાદ અને ઢોલ ના પડઘમ વચ્ચે ગુજરાતી ફિલ્મો હિન્દી સીરીયલો માં પણ દમદાર અભિનય થકી ખુબ જ લોકપ્રિયતા મેળવનાર ઈશા કંસારા એ […]
Continue Reading