RIP: આ ફેમસ અભિનેત્રીના એક વર્ષ પહેલા જ થયા હતા લગ્ન ને, પતિનું અચાનક થયું અવસાન…
તમિલ સિનેમા જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે, લોકપ્રિય તમિલ અભિનેત્રી શ્રુતિ ષણમુગા પ્રિયા પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. એક વર્ષ પહેલા જ લગ્ન કરનાર અભિનેત્રીના પતિ અરવિંદ શેખરનું અવસાન થયું છે. અરવિંદ શેખરના આવા આકસ્મિક નિધનથી બધાને આઘાત લાગ્યો છે જો સૂત્રોનું માનીએ તો, અભિનેત્રી શ્રુતિ ષણમુગા પ્રિયાના પતિ અરવિંદ શેખરનું માત્ર […]
Continue Reading