અમેરિકા ના વાઈટ હાઉસ માં મોદી સાહેબનું ગરબાના રમઝટે થયું સ્વાગત, માહોલ બનાવી દીધો, જુઓ વિડીયો…
હાલમાં મોદીજીની બોલબાલ થઈ રહી છે જ્યાં જુઓ ત્યાં માત્ર મોદી મોદીના નાદ ગુંજી રહ્યા છે ખરેખર આ ક્ષણ આપણા માટે ખૂબ જ ગૌરવશાળી છે. વિદેશ ધરતીમાં પહેલીવાર કોઈ ભારતીય રાજનેતાનું આ રીતે સન્માન થયું હોય આપણે જાણીએ છે કે હાલમાં માનનીય વડાપ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી અમેરિકાના પ્રવાસે છે. આ દરમીયાન અમેરિકાના રાષ્ટ્રપતિજી સહિત […]
Continue Reading