અનુષ્કા શર્મા-વિરાટ કોહલીએ બતાવી દીકરા ‘અકાય’ની પહેલી ઝલક? અભિનેત્રી દીકરા સાથે ભારત પાછી આવી…
અનુષ્કા તેના પુત્ર સાથે ભારત પરત આવી, અભિનેત્રીએ અકાય કોહલીની એક ઝલક બતાવી તેના જન્મના બે મહિના પછી તેના પુત્રનો પરિચય કરાવ્યો, અરે, આ વાત અમે નથી કહી રહ્યા, પરંતુ સોશિયલ મીડિયા પર આની જ ચર્ચા ચાલી રહી છે સમય એવો છે કે અનુષ્કા શર્મા ભારત પરત આવી, તેણે લોકોને તેના નવજાત બાળકની ઝલક બતાવી. […]
Continue Reading